News of Monday, 11th November 2024
ઉપલેટાના નવા મામલતદાર મહેતાને આવકાર : અહિંયા ઘણા વર્ષોથી નોકરી દરમ્યાન લોકો ની ખુબજ ચાહના મેળવનાર મામલતદાર શ્રી મહેશભાઇ ધનવાણી ની બદલી થતાં નાયબ મામલતદાર કરંગીયા સહિત ના સ્ટાફ દ્વારા લાગણીભર વિદાય આપવામાં આવેલ હતી અને સાથે સાથે નવા આવેલા મામલતદારને આવકારેલ હતા ત્યારની તસ્વીરો.

(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
