<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

તાલાળા નજીક બપોરે ભૂકંપનો આંચકો : સૌરાષ્‍ટ્રના ગીર સોમનાથ જીલ્લાના તાલાળા પાસે આજે બપોરે ૧.૫૧ કલાકે ૨.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો છે. કેન્‍દ્રબિંદુ તાલાળાથી ૨૩ કિ.મી. દૂર

(2:45 PM IST)