<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

શેરબજારમાં ભારે ઉથલપાથલ : મુંબઇઃ શેરબજારમાં આજે બપોર સુધી ભારે ઉથલપાથલ જોવા મળી છે બજાર પ્‍લસ-માઇનસ વચ્‍ચે અથડાયું : દિવસ ના હાઇથી ૭૦૦ પોઇન્‍ટ તુટયું : ૨.૩૦ કલાકે સેન્‍સેકસ ૧૩૨ ડાઉન સાથે ૭૯૩૫૪ : નીફટી ૪૪ ડાઉન સાથે ૨૪૧૦૩ : મીડીયા - મેટલ શેર્સ તુટયા

(3:50 PM IST)