<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

વડા પ્રધાન મોદીએ જસ્ટિસ સંજીવ ખન્નાને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા અને તેમના કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન મોદીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું તેમના કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ.”

(11:23 PM IST)