તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧, બુધવાર
News of Tuesday, 12th November 2024
૧ જાન્યુઆરી ૨૦૨૫ થી સ્વીઝરલેન્ડમાં બુરખા ઉપર પ્રતિબંધ અમલી બની જશે. આ પછી જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા ઉપરના પ્રતિબંધનો અમલ શરૂ થઈ જશે. નિયમનો ભંગ કરવા બદલ એક લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ છે..

(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
