<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

દિવ્‍યાંગો માટે નોકરી સંદર્ભે ખાસ ઝુંબેશ ૧ ડિસેમ્‍બરથી શરૂ થશે ગુજરાત સરકારનો આવકારદાયક નિર્ણય : - વિવિધ બોર્ડ - નિગમો, શાળા- કોલેજો નગરપાલિકા- મહાનગરપાલિકાઓ વિગેરેમાં ત્રણથી ૪% બેઠકો અનામત - રખાશે - સમગ્ર ભરતી પ્રક્રિયા એક વર્ષમાં પૂર્ણ કરાશે

(3:56 PM IST)