News of Tuesday, 12th November 2024
દિવાળી પછી પણ રેશનીંગ કાર્ડ હોલ્ડરો માટે હોળીઃ લાખો કાર્ડ હોલ્ડરો નિરાશઃ નવેમ્બરમાં તુવેરદાળ-ખાંડ બંને પ૦ ટકા કાપ મૂકાયોઃ દેકારો દિવાળી સમયે ખાંડનો જથ્થો ઓછો આવતા લાખો ગરીબ કાર્ડ હોલ્ડરો ભારે નિરાશ થયા હતા, તુવેર દાળ પણ પહોંચી ન હતી, હવે નવેમ્બરમાં પણ પુરવઠાના નિર્ણયને કારણે રાજકોટ શહેર-જીલ્લાના ૧૧ લાખથી વધુ કાર્ડ હોલ્ડરો ભારે નિરાશ બન્યા છેઃ તંત્રે નવેમ્બરમાં આપવાના થતા જથ્થામાં તુવેર દાળ-ખાંડમાં આ વખતે પ૦ ટકા કાપ મૂકી દેતા કાર્ડ હોલ્ડરો-દૂકાનદારોમાં રોષ ફાટી નિકળ્યો છેઃ ભારે દેકારો મચી ગયો છેઃ આગામી તા. ૧પ બાદ વિતરણ શરૂ કરાશે

(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
