<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી ફાયર બ્રિગેડની અડધો ડઝન ગાડીઓ ઘટના સ્થળે : વડોદરા નજીક સમા - સાવલી રોડ ઉપર આવેલા એક રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળ્યાના અહેવાલો મળે છે. રેસ્ટોરન્ટમાં આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી. દરમ્યાન ફાયર બ્રિગેડના પાંચ બંબાઓ ઘટના સ્થળે દોડી ગયા છે અને આગ કાબુમાં લેવાના ભરચક પ્રયાસો કરી રહ્યા છે..

(11:15 AM IST)