<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ઓલ ઇન્‍ડિયા કેમીસ્‍ટ એસો.ના પૂર્વ પ્રમુખ અને રાજકોટ દવાબજારના ભીષ્‍મપિતામહ ગણાતા પ્રતાપભાઇ દોશીનું દુઃખદ અવસાન :અંતિમયાત્રા આજે બપોરે ૧ર.૩૦ કલાકે તેમના નિવાસસ્‍થાન ૪૦ર, પાટીજાત પ્‍લોટ, ૩/૬, બાલમુકુંદ પ્‍લોટ, નિર્મલા કોન્‍વેન્‍ટ સામે રાજકોટ ખાતેથી નિકળશે અને રૈયા સ્‍મશાને જશે. સ્‍વ.પ્રતાપભાઇ દોશી ગુજરાત કેમીસ્‍ટર એન્‍ડ ડ્રગીસ્‍ટસ ફેરેશનના પણ ૧૪ વર્ષ સુધી ચેરમેન રહ્યા હતાઃ દવા બજારને મોટી ખોટ પડી

(1:26 PM IST)