News of Thursday, 14th November 2024
ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારમા કરૂણ બનાવઃ થ્રેસરમા આવી જતા પરપ્રાંતિય સગીરાનુ મોત ધુળનુ તગારૂં લેવા જતી વખતે ચુંદડી મશીનમા લપેટાઈ બાદ મોતના મુખમાં ધકેલાઈ પોલીસ વિગતો અનુસાર ધ્રોલના લૈયારા વાડી વિસ્તારમા પરપ્રાંતિય મંજુર અનીતાબેન બાનુભાઈ વસુનીયા ઉ.૧૫નું મૃત્યુ ભારે અરેરાટી મળતી વિગતો અનુસાર બનાવ મરણ જનાર મગફળી કાઢવાના થ્રેશરની સંત્રીની સાપટીંગ નીચે મગફળીમાથી ધુળ નીકળતી હતી જે ધુળનુ તગારૂ લેવા જતા અચાનક તેના ગળાની ચુંદડી થ્રેશરની સંત્રીની સાપટીંગમા વીટાઇ ગયેલ અને મરનજનાર પણ થ્રેશરમા આવી જતા તેના ગળાના ભાગે ચુંદડી વિટાઇ ગયેલ હોય જેથી ૧૦૮ ફોન કરી બોલાવતા ફરજ પરના ડોકટરે જોઇ તપાસીને મરણ ગયેલ હતા બનાવ થી ભારે અરેરાટી. સંજય ડાંગર અકિલા.

(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
