તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Friday, 15th November 2024
રાજકોટમાં હૃદય બંધ પડી જતા બેના મૃત્યુ : રાજકોટમાં રૈયાધાર સનસીટીમાં રાત્રે બોક્સ ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ ૩૩ વર્ષના જીજ્ઞેશભાઈ અતુલભાઈ ઠક્કરનું હાર્ટએટેકથી મોત: બીજા બનાવમાં રાજકોટના રૈયા ગામના ૩૮ વર્ષના કરશનભાઇ મશરૂભાઈ ઝાપડાનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ.

(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
