News of Sunday, 17th November 2024
નેતન્યાહુના ઘર ઉપર એક જ મહિનામાં બીજો હુમલો: ડ્રોન દ્વારા બે આગના ગોળા ઝીંકાયા:ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઉત્તરી ઇઝરાયેલમાં આવેલા સિઝેરિયા ખાતેના ઘર ઉપર એક જ મહિનામાં બીજો હુમલો થયો છે. :હુમલાખોરોએ બે ફ્લેશ બોમ્બ ઝીંક્યા હતા, આ આગના ગોળા બગીચામાં પડેલ, કોઈ જાનહાની નથી. :આ પૂર્વે ૧૯ ઓક્ટોબરે તેમના નિવાસ ઉપર ડ્રોન દ્વારા હુમલો થયેલ. ડ્રોનને અટકાવી શકાતા નથી. :ઇઝરાયેલ ભારે ગુસ્સામાં. સંરક્ષણ મંત્રી કાત્ઝે એ કહ્યું કે દુશ્મનો રેડ લાઈન ક્રોસ કરી ગયા છે. મોટાપાયે વળતા હુમલાની સંભાવના.

(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
