<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th November 2024

દિલ્હીની આમ આદમી પાર્ટીને મોટો ફટકો: કેબિનેટ પ્રધાને પક્ષ છોડ્યો:દિલ્હીની આતિશી સરકારના પરિવહન ખાતાના કેબિનેટ મંત્રી અને આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતા, કેજરીવાલના સાથીદાર કૈલાશ ગેહલોતે પાર્ટી છોડી. :આપ પાર્ટીને મોટો ફટકો. પક્ષના વરિષ્ઠ નેતાએ અચાનક પાર્ટી છોડતા ભારે ચર્ચા સર્જાયેલ છે.

(12:49 PM IST)