<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

ઈરાનના સુપ્રીમ લીડર અલી ખમેની કોમામાં: ઈઝરાયેલ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે : ઈરાનના સુપ્રીમ લીડર અલી ખમેની કોમામાં છે. ઈઝરાયેલ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. : ઈરાન ઈન્ટરનેશનલને ટાંકીને ઈઝરાયેલી મીડિયા આઉટલેટ 'વાઈનેટ ન્યૂઝ' જણાવે છે કે "ખામેનીના પુત્ર, મોજતબા ખામેનીને, એક ગુપ્ત બેઠક દરમિયાન અલી ખમેનીના અનુગામી તરીકે પસંદ કરવામાં આવ્યા છે": ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના ઓક્ટોબરના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે અલી ખામેની "ગંભીર રીતે બીમાર" છે. : થોડા દિવસો પહેલા જ અલી ખમેનીએ પીએમ મોદીને ભારતના હિંદુઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કહ્યું હતું તેઓ સોશિયલ મીડિયા એક્સ ઉપર પ્રસિદ્ધ થયું છે

(9:37 AM IST)