News of Thursday, 21st November 2024
રાજકોટમાં વધુ એક હત્યા: કટારીયા ચોકડી પાછળ ઝૂંપડામાં રહી દેશી દવા વેંચતા હરિયાણા રેવાડીના રાજેશ કુમારપાલ રાજપૂત (ઉ. ૪૧)એ હોન્ડા ન લઈ દેતાં સાથે રહેતાં જોગિંદર કિશન રામસ્વરૂપે બોથડ પદાર્થ મારી નાખતા દેતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી: આ lરોપી હાથવેંતમાં: ૧૮મીએ હુમલો થયા બાદ મૃત્યુ થતાં બનાવ હત્યામાં પરિણમ્યો.. ભાવેશ કુકડીયા અકિલા.

(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
