News of Thursday, 21st November 2024
કેનેડાએ નરેન્દ્રભાઈ ઉપર ગંભીર આક્ષેપો કરતા વિદેશ ખાતાએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી : કેનેડાએ હવે સીધા વડાપ્રધાન શ્રી મોદી પર નિશાન સાધ્યું છે. ભારતનો વળતો પ્રહાર: કેનેડિયન મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે "પીએમ મોદી કેનેડામાં થયેલા શીખ અલગાવવાદી નિજ્જરની હત્યાના કાવત્રાથી વાકેફ હતા." : વિદેશ ખાતાએ આ અહેવાલને આકરા શબ્દોમાં ફગાવી દીધો છે અને ચેતવણી આપી છે કે "આવી નિમ્નકક્ષાની ઝુંબેશ આપણા પહેલેથી જ વણસેલા સંબંધોને વધુ નુકસાન પહોંચાડે છે"

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
