News of Thursday, 21st November 2024
સમાચારો ઉડતી નજરે.. : દિલ્હીમાં એકયુઆઈ - એર ક્વોલીટી ઇન્ડેક્સ ઘટીને ૪૦૦ આસપાસ આવી ગયો છે, ધુમ્મસ પણ ઘટ્યું છે : ડોમિનિકાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરવા પર બોલતા શ્રી મોદીએ કહ્યું કે આ સન્માન માત્ર મારું જ નહીં પરંતુ ભારતના ૧૪૦ કરોડ લોકોનું છે, તેમના મૂલ્યો અને પરંપરાનું છે. : હવાઈ હુમલાની ધમકીઓ વચ્ચે અમેરિકાએ યુક્રેનના કિવમાં પોતાનું દૂતાવાસ બંધ કરી દીધું છે. : વકફ બોર્ડ સુધારા બિલ પર જેપીસી- જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની આજે બેઠક: ફરી ધમાલની શક્યતા

(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
