<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

ગૌતમ અદાણીની તાત્‍કાલીક ધરપકડ કરો : રાહુલ ગાંધી વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જોરદાર નિવેદન આપતા જણાવ્‍યુ છે કે ગૌતમ અદાણીએ ભારત અને અમેરીકા બંને દેશોના કાયદાનો ભંગ કર્યો છે : આજની આ ઘટના ઉપરથી સ્‍પષ્‍ટ થાય છે કે ગૌતમ અદાણીએ ભારત અને અમેરીકા બંનેના કાયદાનો ભંગ કર્યો છે : લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની આજના ઘટના ક્રમ વિશે પ્રથમ નિવેદન : અત્‍યાર સુધી અદાણીએ ભ્રષ્‍ટાચાર કર્યો એ ફકત મારા આરોપો હતા પણ આજે અમેરીકાના એફબીઆઈએ અદાણી પર ભ્રષ્‍ટાચારના ગંભીર આરોપો લગાવ્‍યા છે અને તેમની વિરૂદ્ધ ધરપકડનું વોરન્‍ટ જાહેર કર્યુ છે : રાહુલ ગાંધી

(1:46 PM IST)