News of Sunday, 24th November 2024
બિન સત્તાવાર સૂત્રો માંથી જાણવા મળતા મુજબ, મહારાષ્ટ્રમાં નવી મહાયુતિ સરકારની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે : 1 સીએમ, 2 ડેપ્યુટી સીએમ ની ફોર્મ્યુલા ચાલુ રહેશે : નવી ફોર્મ્યુલા મુજબ, દરેક પાર્ટીને 6-7 ધારાસભ્યો બદલ 1 મંત્રીપદ મળી શકે : આ સાથે ભાજપનાં 22 - 24, શિવસેના (શિંદે જૂથ) નાં 10 - 12 અને NCP (અજિત પવાર) નાં 8 - 10 મંત્રીઓ હોઈ શકે છે.

(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
