<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

મણિપુરના ઈમ્ફાલમાં હિંસા બાદ લાદવામાં આવેલા કર્ફ્યુમાં રાહત આપવાનો નિર્ણય:ઈમ્ફાલમાં 25મી નવેમ્બરે સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપવામાં આવી: તમામ શાળા-કોલેજો હજુ બે દિવસ બંધ રહેશે.

(11:59 PM IST)