<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

શરદ પવારે પ્રતીક વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી:તેણે અજિત પવાર પર મોટો આરોપ લગાવ્યો:તેમણે કહ્યું કે અજિતે મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો: ઘડિયાળના ચૂંટણી ચિન્હને લઈને મૂંઝવણ સર્જાઈ:આરોપોને સાબિત કરવા માટે દસ્તાવેજો રજૂ કરવાની પરવાનગી માંગી .

(12:21 PM IST)