<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

તાલાલામાં ૨.૧ ની તિવ્રતાનો ભૂકંપ :તાલાલા ગીરમાં આજે બપોરે ૨:૩૦ વાગ્‍યે ૨.૧ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કાલે બપોરથી આજે બપોર સુધીમાં ભૂકંપના ૩૨ હળવા આંચકા અનુભવાયા છે.

(3:55 PM IST)