<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ગુજરાત એનસીપી પક્ષના બે કટકા : ગુજરાત એનસીપી(નેશનાલીસ્‍ટ કોંગ્રેસ પક્ષ)ના બે ઉભા ભાગ પડી ગયા છે. અજીત પવાર જુથે નવા પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની જાહેરાત કરી છે. જયારે હાલના એનસીપી પક્ષના પ્રમુખ જયંત બોસ્‍કી જુથ હવે એનસીપી(શરદ પવાર)જુથ તરીકે ઓળખાશે. અજીત પવાર જુથે નવા ઉપપ્રમુખ, મહામંત્રી, શહેર પ્રમુખની જાહેરાત પણ કરી છે અને એકલા હાથે જીલ્લા પંચાયત ચુંટણી લડશે.

(4:09 PM IST)