<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

દ્વાદશીના પુનિત પર્વે, SGVP સ્વામિનારાયણ ગુરુકુલ સંત આશ્રમમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજને રાજસ્થાની પાઘ અને બનારસી વાઘા ધરાવી પુજારીએ પંચોપચાર પૂજન કરી આરતિ ઉતારી હતી,----કનુભગત

(5:20 PM IST)