<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

વાવની ભાખરી માઇનર કેનાલમાં ભંગાણ:માઇનર-2 કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ : તંત્રએ પાણી છોડતા જ કેનાલમાં ભંગાણ પડ્યું:કેનાલ તૂટતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા: ખેડૂતોને જીરૂના પાકમાં નુકસાની

(8:38 PM IST)