News of Friday, 29th November 2024
જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ: બે દિવસમાં ભયાનક ઠંડી શરૂ થશે: દસ રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી : બે દિવસમાં ભયાનક ઠંડી પડશે, દસ રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી, સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયેલું રહેશે, જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ, ડિસેમ્બર કંપાવનારો રહેશે : અમેઠીમાં જાનની મોટરને ટ્રક સાથે અકસ્માત: ત્રણ જાનૈયાઓના મોત: પાંચને ઇજા : ઉત્તરપ્રદેશના અમેઠીમાં રાતે મોટો અકસ્માત: ૩ના મૃત્યુ ૫ને ઈજા, લગ્ન સમારંભમાં હાજરી આપી પરત ફરી રહેલા જાનૈયાઓની મોટરને ટ્રક સાથે ભયાનક અકસ્માત નડ્યો હતો. : મસ્જિદનો સર્વે કરવા વિરુદ્ધ થયેલ અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી : ઉત્તર પ્રદેશના સંભલમાં મસ્જિદનો સર્વે કરવા વિરુદ્ધ થયેલ અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ..

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
