News of Friday, 29th November 2024
અમેઠીમાં ગમખ્વાર અકસ્માતઃ ૩ના મોત : ઉત્તર પ્રદેશના અમેઠીમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પુર ઝડપે ચાલી રહેલી સ્કોર્પિયો કાર ટ્રક પાછળ ધડાકા ભેર અથડાતા અકસ્માતમાં ૩ના મોત પ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
