<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

કચ્છના ભચાઉના લાકડીયા પાસેથી કોકેઈન ડ્રગ્સ પકડાયું:147 ગ્રામ કોકેઈનનો જથ્થો જપ્ત કરાયો: 2 મહિલા અને 2 પુરૂષ ડ્ર્ગ્સ સાથે ઝડપાયા:બનેવીના કહેવાથી બેન અને ભાઈ પંજાબથી કચ્છ લઈને આવ્યો હતો. 1.47 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ

(2:04 PM IST)