<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

PMLA અંતર્ગત ED દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ: મૈત્રી એન્ટરપ્રાઇઝ અને VC મેટલ્સ સામે કાર્યવાહી:રાજેશ લાખાણીના નામે આવેલી સંપત્તિ જપ્ત:EDએ 1.84 કરોડની સંપત્તિ જપ્ત કરી:વર્ષ 2002ના ગેરકાયદે બેટિંગ કેસ મામલે કાર્યવાહી :હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા સહિતના લોકો સામે ગુનો નોંધાયો

(2:05 PM IST)