News of Friday, 29th November 2024
એકનાથ શિંદેએ અચાનક ૨ મીટીંગો રદ્દ કરી અને પૈતૃક ગામડે ચાલ્યા ગયા!! : કંઈક રંધાઈ રહ્યુ છે? આજે મુંબઈમાં મુખ્યમંત્રી નક્કી કરવા મહાયુતિની ૨ મહત્વની મીટીંગ યોજવામાં આવેલ. તે અચાનક રદ્દ કરી મહારાષ્ટ્રના કેર ટેકર મુખ્યમંત્રી એકનાથ શિંદે અચાનક પોતાના પૈતૃક ગામ ચાલ્યા ગયાનું જાણવા મળે છે. આ બાબતે ભારે ચર્ચા ચાલુ છે.

(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
