<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

બાંગ્લાદેશથી કોલકત્તા ભારતીય નાગરિકોને લઈ જતી બસ ઉપર હુમલો:બાંગ્લાદેશથી કોલકત્તા ભારતીય નાગરિકોને લઈ જતી બસ ઉપર ચિત્તાગોંગ નજીક જેહાદી કટ્ટરપંથીઓએ ટ્રક દ્વારા હુમલો કર્યો છે, હિન્દુ વિરોધી સૂત્રોચાર પોકાર્યા. ત્રિપુરાના પ્રધાને આ બાબત વખોડી કાઢી સોશિયલ મીડિયામાં મૂકી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.

(12:57 PM IST)