<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

કાલે ઇડી સમક્ષ હાજર થવા રાજ કુન્દ્રાને સમન્સ : પોર્નોગ્રાફી મામલે મની લોન્ડ્રિંગની તપાસ માટે ફિલ્મ નિર્માતા રાજ કુંદ્રાને આવતીકાલે ૪ ડિસેમ્બરે હાજર થવા ઈડીનું સમન્સ : પુડુચેરી અને કર્ણાટકના ૭ જિલ્લામાં સ્કૂલ કોલેજો બંધ : ભારે વરસાદની ચેતવણી વચ્ચે પુડુચેરી અને કર્ણાટકના ૭ જિલ્લામાં સ્કૂલ કોલેજો બંધ, બેંગ્લોરમાં ત્રણ દિવસથી સતત ભારે વરસાદ ચાલુ : કેરળમાં કાર અને બસ અથડાતા પાંચના કરુણ મોત : કેરળના અલ્લપુઝા ખાતે પૂરપાટ જતી કાર, બસ સાથે અથડાતા કારમાં રહેલા પાંચના કરુણ મૃત્યુ, બેને ઈજા

(9:51 AM IST)