તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Tuesday, 3rd December 2024
નરેન્દ્રભાઈ મોદી આજે ચંદીગઢમાં : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ચંદીગઢમાં છે, તેઓ રાષ્ટ્રને ત્રણ નવા ક્રિમિનલ કાનૂનોના સફળ અમલીકરણને સમર્પિત કરશે : *દ્રૌપદી મૂરમુ પાંચ દિવસના ઓરિસ્સા પ્રવાસે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂરમુ પાંચ દિવસના ઓરિસ્સા પ્રવાસે આવ્યા છે : રેડીમેડ કપડા, તમાકુ, સિગારેટ, કોલ્ડ્રીંક્સ ઉપર તોતિંગ ૫ થી ૩૫ ટકા સુધીનો જીએસટી ઝીંકવાની તૈયારી : રેડીમેડ કપડા ઉપર ૫ થી ૨૮% સુધીનો તોતિંગ ટેક્સ લાદવાની ભલામણ થઈ છે, તમાકુ સિગારેટ કોલ્ડડ્રિંક્સ સહિતના સેક્ટરમાં નવો જીએસટીનો ભુક્કા બોલાવી દેતો વધારો સૂચવાયો છે, ૩૫ ટકાનો નવો સ્લેબ લાદવા ભલામણ થઈ છે.

(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
