News of Tuesday, 3rd December 2024
અહેવાલો મળી રહ્યા છે કે જો બધું બરાબર રહ્યું તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી 2 અઠવાડિયામાં તેમના કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. વિસ્તરણ માટે તમામ તૈયારી થઈ ગઈ હોવાની સાથે વર્તમાન સરકારમાં 3 થી 4 મંત્રીઓને હટાવી શકાય છે અને 5 થી 6 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે તેમ બિન સત્તાવાર જાણવા મળી રહ્યું છે. સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
