<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

દિલ્હીમાં હોમ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા, મૂળ ગુજરાત કેડરના રાજકોટનાં પૂર્વ કલેક્ટર એવા કાર્યદક્ષ IAS અધિકારી ડો. વિક્રાંત પાંડે ગુજરાત કેડરમાં પરત ફરી રહ્યા છે. પેરેન્ટ કેડરમાં પરત મૂકતો હુકમ કેન્દ્રના અંડર સેક્રેટરી ઓમ પ્રકાશ કુમાર દ્વારા થયો છે.

(10:54 PM IST)