<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

રાજકોટ શહેર SOGની બે દિવસમાં હેટ્રિક : માદક પદાર્થનો ત્રીજો કેસ : ગવરીદળ પાસેથી રાજસ્થાની જગદીશ બીસનોઈને ૯ કિલો ગાંજા સાથે પકડી લીધો: PI સંજયસિંહ જાડેજા, PSI મજીરાણા અને ટીમની કાર્યવાહી : ગઇકાલે દિલાવરને ૨.૧૦ લાખના એમડી સાથે પકડ્યો હતો

(8:17 AM IST)