News of Wednesday, 4th December 2024
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ભયંકર અકસ્માત ત્રણ મોત: બે ગંભીર : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ઉપર નડીયાદ-બિલોદરા બ્રિજ પાસે કારનું ટાયર ફાટતા અને ટ્રક સાથે અથડાતાં સ્થળ પર જ ત્રણ ના કમકમાટી ભર્યા મોત થયા છે, બેની સ્થિતિ ગંભીર. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ખાબકેલ, ને ટ્રક સાથે અથડાઈ હતી. નડિયાદ ગ્રામ્ય પોલીસે પહોંચી જઈ ટ્રાફિક કલીયર કરાવેલ : સંભલની મુલાકાતે રાહુલ ગાંધી: દિલ્હી - ગાજીપુર સરહદ ઉપર ભારે સુરક્ષા : યુપીના હિંસાગ્રસ્ત સંભલની મુલાકાતે રાહુલ ગાંધીના આજે આગમન પૂર્વે દિલ્હી - ગાજીપુર સરહદ ઉપર ભારે સુરક્ષા વ્યવસ્થા : હૈદરાબાદ સહિત તેલંગાણા ૫.૩ ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી હચમચી ઉઠયુ : તેલંગાણામાં આજે હૈદરાબાદ અને અન્ય સ્થળોએ ૫.૩ રિક્ટર સ્કેલની તીવ્રતાનો જોરદાર ધરતીકંપનો આંચકો આવ્યો છે. કેન્દ્રબિંદુ હૈદરાબાદની નજીક, લોકોમાં નાશ ભાગ

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
