<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

લાંબા સમયની ચર્ચાઓ અને અટકળો બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. એવા અહેવાલો છે કે ભાજપે કોર કમિટીની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે. સાથે એકનાથ શિંદે અને અજિતપાવર બનશે ઉપ મુખ્યમંત્રી. આવતીકાલે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે શપથગ્રહણ. બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય નાણાં મંત્રી સિથારમણ પણ રહ્યા હાજર.

(11:55 AM IST)