<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

મુંબઈમાં વર્ષાના નિવાસસ્થાન પર મુખ્યપ્રધાનનું નામ ઢાંકી દેવાયું :પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રીનું નામ ઢાંકી દેવાયું છે એકનાથ શિંદે આજે પણ વર્ષા બંગલામાં રહે છે. તેથી નામ સિવાય માત્ર મુખ્યમંત્રી વાળી પ્લેટ ઢાંકી દેવાઈ છે

(8:04 PM IST)