News of Sunday, 8th December 2024
નાનો પુત્ર હેવાન બન્યો: પસંદગીની છોકરી સાથે લગ્ન કરવાની ના પાડતા માતાની હત્યા કરી:દિલ્હીના ખયાલા વિસ્તારમાં એક યુવકે તેની ૪૫ વર્ષની વિધવા માતા સુલોચનાની હત્યા કરી. :તે પોતાની પસંદની ૨૨ વર્ષની છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. માતાએ પરવાનગી ન આપતા પુત્રએ હત્યા કરી. :જો લગ્ન કરશે તો માતાએ તેને સંપત્તિમાંથી કોઈ ભાગ નહીં આપવાની ધમકી આપેલ, તેથી માતાને મારી નાખ્યાનું જણાવેલ. :૨૮ વર્ષના મોટાભાઈના તુરતમાં લગ્ન લેવાયા હતા. માતાને સંતાનમાં બે પુત્ર હતા.

(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
