News of Sunday, 8th December 2024
શૌચાલય સાફ કરવા જેવી ક્ષુલ્લક બાબતે પડોશીની હત્યા:કોમન વપરાશ માટેના શૌચાલયને સાફ કરવા બાબતે ઝઘડો, પડોશમાં રહેતા એકની ચાકુ મારીને હત્યા; બે લોકો ઘાયલ: દિલ્હીના ગોવિંદપુરીમાં પાડોશીઓ વચ્ચેની લડાઈએ એક વ્યક્તિનો જીવ લીધો. આ ઝઘડામાં ત્રણ લોકોને બેફામ માર મારવામાં આવ્યો હતો.

(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
