<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

રાજકોટમાં અગરબત્તીની મોટી ફેક્ટરીમાં આગ ફાટી નીકળી:રાજકોટમાં કુવાડવા રોડ ઉપર વાંકાનેર જવાના રસ્તા પાસે આવેલ આર.કે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સવારના પહોરમાંઅગરબત્તીની મોટી ફેક્ટરીમાં આગ ફાટી નીકળી છે. :આ કારખાનામાં ૧૫૦ લોકો કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. પાંચ બંબા પહોંચી ગયા હતા.

(10:50 AM IST)