<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ભારતના ખ્રિસ્તીઓના આર્કબિશપ જ્યોર્જ કુવાકડ કાર્ડિનલ બન્યા: વેટિકનની જાહેરાત:ભારતના ખ્રિસ્તી ધર્મના પ્રતિનિધિઓએ ખ્રિસ્તી ધર્મના વડા પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી. :ભારતના ખ્રિસ્તીઓના આર્કબિશપ જ્યોર્જ કુવાકડ કાર્ડિનલ બનશે તેવી જાહેરાત. ભારતના ખ્રિસ્તી સમુદાય માટે ગૌરવની ક્ષણ.

(10:58 AM IST)