News of Wednesday, 11th December 2024
મળો...બુટ-ચપ્પલના અનોખા ‘ડોકટર'ને ! : ધંધો એવો કરવો જોઇએ કે સૌ કોઇનું ધ્યાન ખેંચાય અને ગ્રાહકો સામેથી દોડતા આવે. પ્રસ્તુત તસ્વીરમાં એક મોચીએ આકર્ષક બોર્ડ લગાવી ગ્રાહકોનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યો છે તે દેખાય છે. તેણે પોતાના ‘ધંધા'ને ખાસ બનાવવા માટે અનોખુ નામ પણ આપ્યુ છે.

(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
