<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

વાંકાનેર તાલુકાના ધમલપુર ગામ નજીક દાટેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસ દોડી ગઈ : વાંકાનેર તાલુકાના ધમલપુર ગામ નજીક દાટેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસ દોડી ગઈ છે. અમદાવાદ પોલીસે પણ આ બનાવ અંગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે વધુ વિગતો મેળવાઈ રહી છે.

(12:00 PM IST)