News of Wednesday, 11th December 2024
અશાંતધારોઃ સીટી પ્રાંત-૧ દ્વારા ફરીયાદો બાદ ૧ર જેટલા શંકાસ્પદ કેસોમાં સુનાવણી પુરીઃ હવે ગમે ત્યારે નિર્ણયઃ દસ્તાવેજા રદ થવાની પણ શકયતા : રાજકોટ કલેકટર સમક્ષ વોર્ડ નં. ર ના અશાંત ધારાના અમૂક વિસ્તારમાં શંકાસ્પદ વ્યવહારો અંગે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે લત્તાવાસીઓને સાથે રાખી ગઇકાલે રજૂઆતો કરી હતીઃ શંકાસ્પદ કેસો અંગે સીટી પ્રાંત-૧ સમક્ષ પણ ફરિયાદો આવી હતીઃ તેમણે અંદાજે ૧ર જેટલા આવા વ્યવહારો અંગે આસામીઓને નોટીસો ફટકારી સુનાવણી હાથ ધરી હતીઃ જે સુનાવણી હવે પૂરી થઇ છેઃ હવે ગમે ત્યારે નિર્ણય થશેઃ અમુક દસ્તાવેજા રદ થવાની પણ શકયતા...

(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
