News of Wednesday, 11th December 2024
સાવલીના પોઇચા કનોડામાં ખનન સામે કાર્યવાહી :મહીસાગર નદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું:ગાંધીનગર ફ્લાઇંગ સ્કવોડને મોટી સફળતા:સ્કવોડે રેતી ખનન કરતા વાહનો સીઝ કર્યા: 2 ટ્રેક્ટર, હિતાચી, JCB, ડમ્પર અને 3 નાવડી જપ્ત કરાયા: 70 લાખથી વધુનો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત

(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
