<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

લાલ ચંદનની તસ્કરી ઝડપાઈ:લાલ ચંદનનો મોટો પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. 4 કરોડથી વધુનો લાલ ચંદનનો જથ્થો ઝડપાયો;આંધ્રપ્રદેશમાંથી ચોરાયેલ લાલ ચંદનનો જથ્થો ઝડપાયો . હાંસાપુર નજીક ગોડાઉનમાંથી LCB અને આંધ્રપ્રદેશ પોલીસની ટીમે કાર્યવાહી કરી લાલ ચંદન ઝડપ્યુ

(12:58 AM IST)