<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

મહુવા માર્કેટીંગ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની આવક બંધ કરાઈ (રહીમ વસાયા દ્વારા ) મહુવા આજરોજ તા. ૧૪ને શનિવારના બપોરના મહુવા માર્કેટીંગ યાર્ડ દ્વારા લાલ ડુંગળી ની આવક પર સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવેલ છે હાલ યાર્ડ માં દોઢ લાખ ઉપરાંત ની ગુણી નો સ્‍ટોક હોય તેથી આવક બંધ કરી દીધેલ છે હવે આગામી ૧૭ને મંગળવાર થી નવી ડુંગળી ની આવક શરૂ કરવામાં આવશે તેવું માર્કેટીંગ યાર્ડ નાં સુત્રો પાસેથી જાણવા માળ્‍યા નું રહીમ આર વસાયા એ જણાવ્‍યું છે

(4:44 PM IST)