<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

બ્લેક સમુદ્રમાં બે રશિયન ઓઇલ ટેન્કરો ડૂબી ગયા: સેંકડો ટન ઓઇલ દરિયામાં ઢોળાયું : કેર્ચ સ્ટ્રેટ નજીક બ્લેક સમુદ્રમાં બે રશિયન ઓઇલ ટેન્કરો ડૂબી ગયા, સમુદ્રી તોફાનો વચ્ચે ૪૦૦૦ ટનથી વધુ તેલ દરિયામાં ઢોળાયું છે. જેના લીધે ઇકોલોજીકલ આપત્તિનો ભય ફેલાયો છે.

(8:53 PM IST)